“એક વૃક્ષ કાપશો તો અમે 100 મરવા તૈયાર!”
તપોવનના વૃક્ષકાપ વિવાદ પર સયાજી શિંદેની ગર્જના; મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયે મચાવ્યો ખળભળાટ ✦ મહારાષ્ટ્રની ધરતી પર હાલમાં એક એવો મુદ્દો સપાટી પર આવ્યો છે, જેને લઈને ન માત્ર નાશિક શહેરના નાગરિકો જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના પર્યાવરણપ્રેમીઓ, સામાજિક કાર્યકરો અને અનેક સેલેબ્રિટીઝ પણ ચિંતિત અને ગુસ્સે છે. નાશિકના તપોવન વિસ્તારમાં કુંભ મેળાની તૈયારીઓના નામે…