શહેરા તાલુકામાં ઉદ્ઘાતી ખનીજ ચોરી: છાણીપ નજીક રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી ચાર લાખનો મુદ્દામાલ કબજે– તંત્રની જાગૃત્તાની શરૂઆત કે માત્ર ઘટનાઓની પુનાવૃત્તિ?”
શહેરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ વધતું જતી કામગીરી રહી છે. છાણીપ ગામ નજીક આવેલ રસ્તા પર ખનીજ વિભાગની ટીમે તાજેતરમાં ઝડપેલી ગેરકાયદે રેતી ભરેલ ટ્રેક્ટરની ઘટના એ દિનપ્રતિદિન વધતી ખનીજ ચોરી સામે થતી કાર્યવાહી માટે એક નાનું પણ નોંધપાત્ર પગથિયું સાબિત થઈ છે. પરંતુ આવા કેસો માત્ર દુર્લક્ષ પકડી પાડવાની ઘટના બની…
 
								 
			 
			 
			 
			 
			 
			