પાટણ યોગમય બન્યું: ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન..,
જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતીમાં પાટણના નાગરિકોએ યોગમય શરૂઆત સાથે નવો સંદેશ આપ્યો પાટણ, તા. ૨૧ જૂન, ૨૦૨૫પાટણ શહેર આજે યોગમય માહોલથી હર્ષભેર ઉર્જાવાન બન્યું હતું. ઉત્તર ગુજરાતના ખૂણે આવેલા આ ઐતિહાસિક શહેરમાં પણ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે કરવામાં આવી. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના…