મૃણાલ ઠાકુર પર ટ્રોલર્સનો નવો નિશાન: “આઉટસાઇડર હોવું કેમ સરળ ટાર્ગેટ બની જાય છે?
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા એક ચર્ચા ચાલતી રહી છે – “ઇન્સાઇડર” અને “આઉટસાઇડર” વચ્ચેનો તફાવત. ફિલ્મી પરિવારમાં જન્મેલા કલાકારોને ઘણી વખત તૈયાર પ્લેટફોર્મ અને મજબૂત સપોર્ટ સિસ્ટમ મળે છે, જ્યારે બહારથી આવતા કલાકારોને પોતાનો રસ્તો બનાવવો પડે છે. આ પરિસ્થિતિમાં, બોલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી મૃણાલ ઠાકુર ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે, પરંતુ આ વખતે…