સુરતના સરસાણા ખાતે મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાત્મક સંવાદસત્ર ..
સુરત શહેરનું સરસાણા વિસ્તારમાં આવેલું કન્વેન્શન હોલ એ દિવસે અત્યંત વિશિષ્ટ દ્રશ્યનું સાક્ષી બન્યું, જ્યાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને “ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના વિશેષ યોગદાન” વિષય પર એક પ્રેરણાત્મક સંવાદસત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર અને પછાત વિસ્તારોની પ્રતિભાશાળી અને ઉદ્યોગસાહસિક મહિલાઓએ પણ…