“BJPની સિંહગર્જના સામે ઠાકરે બંધુઓની દહાડ: સંજય રાઉતનો કટાક્ષ — મુંબઈમાં મેયર તો અમારોજ બનશે
મુંબઈની રાજકીય હવા એક વાર ફરીથી ગરમાઈ ગઈ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આવનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે મૌખિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ‘મિશન 150+’ના ધડાકાભેર લક્ષ્યાંક સાથે મેદાનમાં જોરદાર એન્ટ્રી કરી છે, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ પણ ચૂંટણી માટે તૈયારીઓ તેજ…