મોરબી બન્યું યોગમય: “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” થીમ હેઠળ યોગ દિવસની ઉમંગભેર ઉજવણી..
મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં વિવિધ યોગાભ્યાસ સાથે માનનીયોનું ઉદ્બોધન, પદાધિકારીઓની હાજરી અને યોગના વૈશ્વિક મહત્ત્વનો મહિમા. મોરબી તા. ૨૧ જૂન,આજના દિન મોરબી જિલ્લાનું વાતાવરણ સંપૂર્ણપણે યોગમય બની ગયું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી શહેરના મુખ્ય સ્થળ એવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખુબ જ ઉલ્લાસભેર…