મોરબીના ઐતિહાસિક મણિમંદિર ખાતે યોગનો ઉલ્લેખનીય અવસર: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય રીતે ઉજવાયો
મોરબી, ૨૧ જૂન – વિશ્વભરના લોકો માટે યોગને રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવાની દિશામાં પ્રયત્નો સતત ચાલ્યા કરે છે. આવી જ અનોખી અને ઉમદા દિશામાં, આજે મોરબી શહેરે પણ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પોતાની ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર સાથે યોગની શિસ્તને સાંકળી એક યાદગાર યોગ કાર્યક્રમ યોજ્યો. મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં…