ધમાઈ ગામે ચૂંટણીના દિવસે રક્તરંજિત ઘટના: ટ્રેક્ટર નીચે આવી યુવકની હત્યા, ગામમાં તણાવ..
પંચમહાલ, શહેરા તાલુકો | પ્રતિનિધિ: પ્રિતેશ દરજીશહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે એક હ્રદયવિદ્રાવક અને ચોંકાવનારો બનાવ બન્યો છે. ગ્રામ પંચાયતી ચૂંટણીના દિવસે મતભેદની પૃષ્ઠભૂમિમાં અચાનક ઉગ્રતાનો ભડકો ફાટતા 42 વર્ષીય યુવક હસમુખ મણીલાલ પટેલની અજાણતી હત્યા થઇ હતી. આ ઘટના માત્ર એક વ્યક્તિના જીવ જ નહિ, પણ સમગ્ર ગામના શાંતિમય માહોલને…