પત્રકારોની અવગણનાને લઈને જનરલ બોર્ડમાં ઉઠ્યો વિરોધનો તોફાન – પત્રકારોની લોકશાહીપ્રત્યેની બફાદારીને પડકારતા નિર્ણય સામે એકતાબંધ અવાજ..
જામનગર શહેરના મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં મીડિયાને લઈને એક અણધારી ઘટનામાં ભારે વિવાદ સર્જાયો હતો. સભા દરમિયાન પત્રકારોને બોર્ડ કવર કરવા માટે ઉપર ગેલેરીમાંથી જ કવરેજ કરવાની સૂચના અપાઈ હતી, જે નિર્ણયનો પત્રકારોએ વાજબી વિરોધ નોંધાવ્યો હતો. માત્ર પત્રકાર સમુદાય જ નહિ, પરંતુ વિરોધ પક્ષના નગરસેવકો પણ પત્રકારોના સમર્થનમાં ઊભા રહી ગયા હતા અને આ મુદ્દે…