ધોરાજીમાં PGVCL નો મેગા ઓપરેશન : વહેલી સવારે શહેરને ઘેરી વીજ ચોરો પર ‘સપાટો’, રેસિડેન્શિયલ–કોમર્શિયલ કનેક્શનોમાં ગેરરીતિઓના ખુલાસા, લાખોની વસૂલાતની શક્યતા
રાજકોટ જિલ્લામાં ધોરાજી શહેરમાં આજે વહેલી સવારથી જ વીજ ચોરી અને ગેરકાયદેસર કનેક્શનનો પર્દાફાશ કરવા પગથિયું વધારતાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વડોદરા વિજિલન્સ ટીમ અને રાજકોટ ઝોનની વિશેષ ટીમોએ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અચાનક ધામા નાખતાં વીજ ચોરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને…