સગા સંબંધની આડમાં વિશ્વાસઘાત: રાજકોટમાં બનેવીએ સાળી સાથે લાખોની છેતરપિંડી કરી, માસુમ બાળકો સાથે આત્મહત્યાની અછાંયા સુધી પહોંચેલી મહિલા કમિશ્નર કચેરીએ ધસી
રાજકોટની દિલ ધડકાવનારી ઘટના : સગો બન્યો સૌથી મોટો દુશ્મન રાજકોટ શહેરમાંથી એક એવી હૃદયદ્રાવક અને સમાજને ઝંઝોડીને મુકી દેતી ઘટના સામે આવી છે, જ્યાં સગા બનેવીએ પોતાની જ સાળી સાથે કરોડ નહીં તો લાખોની છેતરપિંડી કરી, મહિલાને માનસિક, આર્થિક અને સામાજિક રીતે એટલી હદે તોડી નાંખી કે અંતે તે પોતાના માસુમ બાળકો સાથે આત્મહત્યા…