મા-દીકરાની સંયુક્ત અંતિમયાત્રા: મુલુંડના ગુજરાતી પરિવાર પર આકાશ તૂટી પડ્યું, એક જ રાત્રે બે જીવ ગુમાવતાં સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ
મુંબઈમાં જીવનશૈલી જેટલી ઝડપી છે, એટલી જ ઝડપથી અહીં ખુશીના પળો દુઃખમાં ફેરવાઈ જાય છે. આવું જ હ્રદયદ્રાવક દૃશ્ય મુલુંડ-વેસ્ટના ડૉ. આર. પી. રોડ પર સ્થિત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કૉલોનીમાં બિલ્ડિંગ નંબર એકમાં જોવા મળ્યું. અહીં વસતા ગુજરાતી સરધારા પરિવાર પર એવી આફત તૂટી પડી કે માત્ર થોડા કલાકોના અંતરે એકમાત્ર દીકરા અને માતાની…