“જગન્નાથ રથયાત્રા પહેલા સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી: શહેરમાંથી 119 બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા”
સુરત શહેર, જેને ગુજરાતનું વાણિજ્યિક હૃદયકંદ કહેવામાં આવે છે, ત્યાં આજકાલ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવા પવિત્ર અને ધાર્મિક માહોલ વચ્ચે સુરત શહેરમાંથી એક મોટી અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. શહેરની સુરક્ષા અને શાંતિવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સતત સતર્ક પોલીસ તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓના પગલે સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી કુલ 119 બાંગ્લાદેશી…