જામનગર જિલ્લા પંચાયતનો કડક નિર્ણય : ઉદય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૂમિ કન્સ્ટ્રક્શનની ઉદાસીનતા સામે કાર્યવાહી, બ્લેકલિસ્ટ કરવાનું ભલામણ.
જામનગર જિલ્લામાં વિકાસ કાર્યોની ગુણવત્તા તથા સમયસર પૂર્ણાહૂતિ માટે હંમેશાં સરકાર અને સ્થાનિક સંસ્થાઓ સજાગ રહી છે. નાગરિકોને સુવિધાઓ પહોંચે, ખેડૂતોને સિંચાઈના સ્રોત ઉપલબ્ધ થાય અને ગામડાંમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ ઉભી થાય – એ હેતુથી લાખો કરોડોના કાર્યો હાથ ધરવામાં આવે છે. પરંતુ જ્યારે કામ સોંપવામાં આવેલી એજન્સીઓ જવાબદારીપૂર્વક કાર્ય કરતી નથી, ત્યારે સમગ્ર તંત્ર…