વિમાન દુર્ઘટનાના ઘાવથી ઘાયલ GISFS જવાન રાજેન્દ્ર પાટણકરના અવસાનથી શોકનાં સાંજ છવાઈ; સાથીજવાનોએ સેલ્યુટ સાથે આપી અંતિમ વિદાય..
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન, 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટનાએ આખા રાજ્ય સહિત દેશભરમાં ચકચાર મચાવી દીધી હતી. ગોઝારી ઘટના દરમિયાન B.J. મેડિકલ કોલેજ વિસ્તારમાં અતુલ્યમ-4 હોસ્ટેલની નજીક વિમાન તૂટી પડ્યું હતું અને આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આવા ભયાનક ઘટનાક્રમમાં Gujarat Industrial Security…