ધ્રોલ પોલીસની સતર્ક કામગીરીથી બકરાની ચોરીનો ભાંડો ફૂટ્યો : બે ઇસમોની ધરપકડ, રૂપિયા પાંચ લાખનો મુદામાલ કબજે
ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓ થતી હોવાના અહેવાલ મળતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. ખાસ કરીને ગામડાંઓમાં બકરાની ચોરીના બનાવો થતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ હતું. આવી પરિસ્થિતિમાં ધ્રોલ પોલીસને વિશ્વસનીય બાતમીના આધારે મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બે અલગ અલગ જગ્યાએથી થયેલ બકરાની વણશોધાયેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોને…