જામનગરમાં ૭૬મો વન મહોત્સવ : “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” તરફ એક મજબૂત પગલું
ભારતના પર્યાવરણ આંદોલનમાં “વન મહોત્સવ” એક મહત્વપૂર્ણ પરંપરા બની ગઈ છે. દેશના મહાન સપૂત કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં આ પરંપરાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે સમગ્ર ભારતમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેનું મુખ્ય ધ્યેય છે – પર્યાવરણનું સંરક્ષણ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓનું નિવારણ નાગરિકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવી જામનગર જિલ્લામાં આ…