સુરતમાં દારૂ પાર્ટી બાદ બબાલ : ઉદ્યોગપતિ સમીર શાહના નબીરા જૈનમ શાહનો પોલીસ દ્વારા વરઘોડો, કાયદાનું ભાન કરાવતાં શહેરમાં ભારે ચકચાર
સુરત શહેરમાં દારૂબંધી કાયદાનો ઉલ્લંઘન કરતા ચાલી રહેલી દારૂ પાર્ટીનો કેસ હવે વધુ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસ પહેલા સુરત પોલીસ દ્વારા અલથાન વિસ્તારમાં પાડવામાં આવેલ દારૂ પાર્ટીના દરોડામાં ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહે પોલીસ અધિકારી સાથે બાથમબાથી કરી હતી. ઘટનાનો વીડિયો અને અહેવાલ ચેનલ Z 24 કલાક પર પ્રકાશિત થતા જ પોલીસે…