કાયદાની કડક લાલ આંખ.
લાલપુરમાં વીજ ચોરી અને ગુનાખોરી સામે પોલીસ–જી.ઇ.બી.નું સંયુક્ત ઓપરેશન, રૂ.૪૮ હજારનો દંડ ફટકારાયો જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા તેમજ ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાના હેતુથી લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ અને દૃઢ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબીશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા…