ગુજરાતમાં કોલેજો અને યુનિવર્સિટીઓ માટે મેન્ટલ હેલ્થ પોલિસી ફરજિયાત
પ્રતિ 100 વિદ્યાર્થીઓ દીઠ એક કાઉન્સિલરની નિમણૂક અનિવાર્ય વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા બનાવોને લઈ શિક્ષણ વિભાગના કડક દિશા-નિર્દેશ અમદાવાદ:ગુજરાતમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક તણાવ, ડિપ્રેશન અને આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળતાં રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ હવે એક્શન મોડમાં આવ્યો છે. વિદ્યાર્થીઓના માનસિક આરોગ્યના સંરક્ષણ માટે રાજ્ય સરકારે કોલેજો અને…