ગુજરાત ટેનાન્સી એક્ટ મુદ્દે હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: સિવિલ કોર્ટને કોઈ અધિકાર નહીં, અંતિમ સત્તા રેવન્યુ ઓથોરિટી અને માલતદારની
અમદાવાદ: ગુજરાતમાં જમીન અને ખેતી સંબંધિત કાનૂની વિવાદોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણ પર હવે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપી સ્પષ્ટતા કરી છે. ગુજરાત ટેનાન્સી એક્ટ (Gujarat Tenancy and Agricultural Lands Act) હેઠળ આવતા મામલાઓમાં સિવિલ કોર્ટને કોઈપણ પ્રકારનો ચુકાદો આપવાનો અધિકાર નથી, એવી સ્પષ્ટ અને કડક વ્યાખ્યા હાઈકોર્ટે કરી છે.હાઈકોર્ટના જસ્ટિસ…