SIRની કામગીરીમાં શિક્ષકોને BLO તરીકે સોંપાતી ફરજોથી શિક્ષણ પર ગંભીર અસરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડ્યો ખતરો, શિક્ષણજગતમાં ઉઠ્યો આક્રોશ
રાજ્યમાં ચાલી રહેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીને કારણે શિક્ષણ જગતમાં ભારે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસના મધ્ય સત્ર દરમિયાન શિક્ષકોને BLO (Booth Level Officer) તરીકે ફરજ સોંપાતા શિક્ષણની ગુણવત્તા અને સતતતા બંને પર ગંભીર અસર થવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. એક તરફ રાજ્યભરના બાળકો માટે નવું શૈક્ષણિક સત્ર…