ભુરખલ ગામની ત્રણ શાળાઓમાં સહયોગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ: વિદ્યાર્થીઓના ચહેરા પર ખિલી ખુશી
શહેરા તાલુકાના ભુરખલ ગામમાં આવેલ ત્રણ પ્રાથમિક શાળાઓ—ભરવાડ ફળિયા પ્રાથમિક શાળા, નવી વસાહત પ્રાથમિક શાળા અને મુખ્ય ભુરખલ પ્રાથમિક શાળા—માટે આજે એક ખાસ દિવસ સાબિત થયો. સહયોગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ શાળાઓના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ અભિનંદનપાત્ર કાર્યક્રમ અંતર્ગત અંદાજે 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને જરૂરી ચોપડીઓ આપવામાં આવી. આવા અભ્યાસ…