ગીર સોમનાથ જિલ્લામાં ધીમીધારે વરસાદ વચ્ચે ગાય વીજ શોર્ટ લાગતા મૃત્યુ પામતાં હલચલ: PGVCLના તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યાં
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધીમીધારે વરસી રહ્યાં છે. ક્યારે ઝાપટાં રૂપે અને ક્યારે ધીમીધારે થતો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આ વરસાદે મુશ્કેલીઓ પણ ઉભી કરી છે. આજે સવારે તાલાલા નગરના ગલીયાવડ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં PGVCLના સપ્ટેશન…