ફ્લાયઓવર બન્યો નવી મુશ્કેલીઓનો રસ્તો: જેતપુરમાં રેલવે ફાટક કાયમ માટે બંધ થતાં વિસ્તારવાસીઓનો રોષ, મહિલાઓ પાટા પર બેસી ‘રેલ રોકો’ આંદોલનથી તંત્રમાં ખળભળાટ
જેતપુર, તા. ૧૧ નવેમ્બર :રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુર શહેર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી શહેરી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. શહેરના ધોરાજી રોડ વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી રેલ્વે ફાટકને લઇને નાગરિકોમાં લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. પરિવહન સુવિધામાં સુધારો અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીં ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના પાવન તહેવારે…