રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે દોડી આવી ‘વનતારા’ની ટીમ: શાંતિપૂર્ણ રીતે નિયંત્રણ મેળવ્યું, તબીબી તપાસ અને માનસિક થેરાપી અપાઈ
અમદાવાદ, તા. ૨૮ જૂન ૨૦૨૫અમદાવાદ શહેરમાં યોજાઈ રહેલી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા દરમિયાન સર્જાયેલા એક અણપેક્ષિત પ્રસંગે શહેરી પ્રશાસન અને વન્યજીવ સંસ્થાઓની શક્યતાપૂર્ણ તૈયારી અને ઝડપી પ્રતિસાદે એક મોટી સમસ્યાને ટાળી હતી. શોભાયાત્રા દરમિયાન ત્રણ હાથીઓ ગભરાઈ ગયા હતા અને થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, અનંત અંબાણીની વન્યજીવન કલ્યાણ સંસ્થા ‘વનતારા’ની વિશેષ ઈમરજન્સી ટીમે…