કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટરની કામગીરી પર પ્રશ્નચિહ્ન.
જુનાગઢ મનપાની બેદરકારીથી લોકોમાં ભારે રોષ, ‘લોટ-લાકડા અને પાણી’ જેવી કામગીરીએ વિકાસની દાવાપણીઓ પર પાણી ફેરવ્યું જુનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નગરપાલિકા તથા રાજ્ય સરકારના સહકારથી આધારભૂત સુવિધાઓના સુધારા માટે અનેક યોજનાઓ હાથ ધરાઇ છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ યોજના તરીકે ભૂગર્ભ ગટરની કામગીરીનો સમાવેશ થાય છે. શહેરના વિસ્તારોમાં ગટરના પાણીના રિસાવા, રોડના ડેમેજ થવા અને…