સૈનિક સ્કૂલ બાલાચડીનો ૬૪મો સ્થાપના દિવસ: શૌર્ય, સંસ્કાર અને સમર્પણનો એક ભવ્ય ઉત્સવ
જામનગર, દેશની શૈક્ષણિક જગતમાં પોતાનું અનોખું સ્થાન ધરાવતી અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોદ્ધાઓ ઘડતી જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી (Sainik School Balachadi)એ ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ તેનો ૬૪મો સ્થાપના દિવસ ખૂબ જ શૌર્યમય, ભાવનાત્મક અને ગૌરવભર્યા માહોલમાં ઉજવ્યો. આ અવસરે શાળાના કેડેટ્સ, સ્ટાફ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ એકત્ર થયા હતા અને એક આગવી ઉર્જાથી પરિપೂರ್ಣ…