Rajkotમાં ફરી એક વખત કરોડો રૂપિયા નું કૌભાંડ: Reset Well કંપની દ્વારા સામાન્ય માણસના કરોડો રૂપિયાનું સ્કેમ
રાજકોટ શહેર, જે વેપાર અને ઉદ્યોગનું ગઢ માનવામાં આવે છે, ત્યાંથી ફરી એક વખત ગંભીર પ્રકારની છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. Reset Well નામની કંપનીએ શહેરના શહેરીજનોને આકર્ષક સ્કીમોના લોભ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ ઘટનાએ ફરી એક વખત માનવ માનસમાં સવાલ ઉઠાવ્યા છે કે, સતત આવી ઘટનાઓ છતા પણ સામાન્ય…