યોગસાધનામાં વિજયની ધ્વજફહેરાવતી નેહલ બારોટ: શાળા નં. ૧૮ની વિદ્યાર્થિનીએ ખેલ મહાકુંભની ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધામાં મેળવ્યો ચેમ્પિયનનો ખિતાબ
જામનગર શહેરમાં ક્રીડા ક્ષેત્રે નવી સિદ્ધિઓ નોંધાઈ રહી છે. તાજેતરમાં યોજાયેલી ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા, જેનો આયોજક ઓશવાલ ઇંગ્લિશ એકેડેમી, જામનગર હતો, ત્યાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શહેરની અનેક શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની કસોટી આપી હતી. તેમાંથી શાળા નં. ૧૮, જામનગરના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું….