દેવભૂમિ દ્વારકા પંચાયતોમાં ચૂંટણીનો જુસ્સો — ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ, આજે જાહેર થઈ શકે ઉમેદવારો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ખાસ કરીને આજે સાંજ સુધીમાં મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે,…