“પતિ પત્ની ઔર પંગા” માં હિના ખાનનો સાસુ-વહુ ડ્રામા : સાસુએ રાષ્ટ્રીય ટીવી પર વહુની ખામીઓ ખુલ્લેઆમ કહી નાખી
ભારતીય ટેલિવિઝન પર રિયાલિટી શોઝ હંમેશા દર્શકો માટે મનોરંજન અને ચર્ચાનો કેન્દ્ર બનતા આવ્યા છે. આવા શોઝમાં સેલિબ્રિટીઝની વ્યક્તિગત જિંદગી ઝલકતી હોવાથી લોકોનો રસ દોઢો થઈ જાય છે. હાલમાં ચાલી રહેલા “પતિ પત્ની ઔર પંગા” રિયાલિટી શોમાં ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન અને તેના બોયફ્રેન્ડ-પતિ રોકી જયસ્વાલની જોડી નજરે પડી રહી છે. શોના તાજેતરના એપિસોડમાં…