ટાટા કેમિકલ્સ મીઠાપુરનાં ઈતિહાસમાં પહેલીવાર મોટું વહીવટી સર્વે.
દેવરામ વાલાની ફરિયાદોને આધારે સરકારના વરીષ્ઠ અધિકારીઓ સહિત કંપની અધિકારીઓ મેદાને ઉતર્યાં મીઠાપુર, તા. ૮ ડિસેમ્બર –ટાટા કેમિકલ્સ મીઠાપુરના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે અરજદાર દેવરામ વાલા દ્વારા સામાજિક, પર્યાવરણ સંબંધિત અને કૃષિ હિતોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલી સતત રજૂઆતો બાદ સરકારના વહીવટી અધિકારીઓ, ટાટા કેમિકલ્સના ઉચ્ચ અધિકારીઓ, કૃષિ વિભાગ તેમજ નેશનલ મરીન પાર્કના…