“લાલબાગચા રાજા – VIP દર્શન સામે ભક્તોની લડત : સમાનતા, સુરક્ષા અને માનવ અધિકારની માંગ”
મુંબઈના લાલબાગચા રાજા માત્ર એક દેવસ્થાન નથી, પરંતુ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું અદભૂત પ્રતિક છે. દર વર્ષે કરોડો ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડે છે. માનવામાં આવે છે કે અહીં દર્શન કરનારની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ આ ભક્તિની ગંગામાં છેલ્લા કેટલાક વર્ષોથી એક કડવો સત્ય સામે આવી રહ્યો છે – VIP દર્શનની ભેદભાવપૂર્ણ પ્રથા…