રાધનપુરના લાઠી બજાર અને તાલુકા ખરીદ્ય સંઘ માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય: ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી, તંત્ર સામે રોષ
પાટણ જિલ્લામાં આવેલા રાધનપુર શહેરના વોર્ડ નં-3માં આવેલ લાઠી બજાર અને તાલુકા ખરીદ્ય સંઘના વિસ્તારના મુખ્ય માર્ગ પર હાલમાં ગંદકીનું ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ માર્ગ માત્ર સ્થાનિક રહેવાસીઓ માટે નહીં પરંતુ આસપાસના ગામડાઓના હજારો ખેડૂતો માટે અવરજવરનો મહત્વનો માર્ગ છે. તેમ છતાં, અહીંના વાહનચાલકો, વેપારીઓ અને ખેડૂતોને રોજબરોજ ગંદા ગટર પાણીના કારણે…