શહેરા નગરપાલિકાનું અચાનક ચેકિંગ – પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, દંડ વસૂલ; નાગરિક સ્વાસ્થ્ય માટે તંત્ર સક્રિય.
શહેરાના નાગરિકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે અને પર્યાવરણની જાળવણી સુનિશ્ચિત રહે તેવા હેતુ સાથે શહેરા નગરપાલિકા તંત્ર છેલ્લા કેટલાક દિવસોથી એક્શન મોડમાં આવ્યું છે. બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વધતા ઉપયોગ, બિનહાઈજેનિક ખાદ્યપદાર્થોનું વેચાણ અને વાસી ખોરાક અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાએ મુખ્ય બજારોમાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન…