જામનગર જિલ્લામાં RBSK ટીમની સઘન આરોગ્ય તપાસણી.
7,441 બાળકોમાં વિવિધ રોગોનો નિદાન, 738 ગંભીર કેસોની તાત્કાલિક સારવાર શરૂ જામનગર જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના સ્વાસ્થ્યના રક્ષણ માટે કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) દ્વારા વર્ષ 2024-25 દરમિયાન કરવામાં આવેલી સઘન આરોગ્ય તપાસણીનું મહત્વપૂર્ણ પરિણામ બહાર આવ્યું છે. આ તપાસણી માત્ર એક નિયમિત કામગીરી નહીં પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આરોગ્ય તંત્ર…