ઓખા સુદર્શન સેતુ પાસે SOGનો કડક પ્રહાર: માછીમારી બોટના બોગસ બિલ કૌભાંડનો સુત્રધાર ‘ફકીરો’ ઝડપાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી સખત કાર્યવાહી વચ્ચે એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. ઓખા ખાતે સુદર્શન સેતુ નજીક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વર્ષોથી ફરાર રહેલા માછીમારી બોટના બોગસ બિલ કૌભાંડના મુખ્ય સુત્રધાર તરીકે ઓળખાતા ‘ફકીરો’ને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે વર્ષોથી ચાલતા એક સુવ્યવસ્થિત કૌભાંડના પર્દાફાશ…