ભૂતોની વચ્ચે બિરાજ્યા દુંદાળા દેવઃ બોરીવલીના ઉપાધ્યાય પરિવારની અનોખી ગણેશ સજાવટ
ગણેશોત્સવ એટલે આનંદ, ભક્તિ, પરંપરા અને સર્જનાત્મકતાનો ઉત્સવ. દરેક વર્ષે મુંબઈના ગણેશ મંડળો અને ઘરોમાં અલગ-અલગ થીમ આધારિત સજાવટ જોવા મળે છે. પરંતુ આ વર્ષે બોરીવલીના ઉપાધ્યાય પરિવારે એક એવી અનોખી થીમ પસંદ કરી, જેને જોઈને સૌ કોઇ આશ્ચર્યચકિત રહી ગયા. ઉપાધ્યાય પરિવારે પોતાના દુંદાળા દેવને ભૂતિયા ઘર જેવી સજાવટ વચ્ચે બિરાજમાન કર્યા. આ થીમ…