અંતિમ વિદાયને સલામ: વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ભાવનાત્મક હાજરી
ગુજરાતના લોકપ્રિય અને જનપ્રિય નેતા તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજકોટમાં તેમના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી પડતી જોવા મળી રહી છે. પક્ષ કે પદ ભુલાવીને અનેક રાજકીય અને સામાજિક આગેવાનો, કાર્યકરો અને જનતાએ આ દુઃખદ ક્ષણે શ્રદ્ધાંજલિ પાઠવી. આવાં જ એક પ્રસંગે, ગોંડલના પૂર્વ…