વનરાજોનું વેકેશન: 15 જૂનથી 16 ઑક્ટોબર સુધી ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ – સિંહોના આરામના મહિનાઓ શરૂ
સૌરાષ્ટ્રના ગૌરવ, વિશ્વવિખ્યાત ગીર જંગલમાં વસતા વનરાજ સિંહો માટે હવે આરામ અને નિર્વિઘ્ન જીવનના મહિના શરૂ થયા છે. દરેક વર્ષે થતી પરંપરા મુજબ 15 જૂનથી 16 ઑક્ટોબર સુધી ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહોના પ્રજનન અને આરામના ‘સવનન કાળ’ તરીકે ઓળખાય છે. વન વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયનો હેતુ wildlife conservation…