મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંવેદનશીલ પગલું: વિમાન દુર્ઘટનાના પીડિતોને મળશે વ્યાપક સહાય
અમદાવાદ, 14 જૂન – ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગુજરાતમાં થયેલી વિમાન દુર્ઘટનાના પીડિતો સાથે હાર્દભરી મુલાકાત લીધી હતી. દુર્ઘટનાની ગંભીરતા અને તેના કારણે થયેલા માનવીય નુકશાનને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ તાત્કાલિક રીતે સૌપ્રથમ ઘટનાસ્થળની વિગત અને પછી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત લઈને તેમની હાલત વિશે નિકટથી…