જામનગરના બચુનગર ડિમોલિશન દરમિયાન ખુલ્યું લક્ઝરી મજારશરીફનું રહસ્ય: ૧૧,૦૦૦ ચોરસ ફૂટમાં ધાર્મિક સ્થાનમાંથી સ્વિમિંગ ટબ સુધીની ભવ્યતા ખુલ્લી પડી
જામનગર શહેરના બચુનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ મેગા ડિમોલિશન અભિયાન દરમિયાન એક એવા અણધાર્યા તથ્યનો પર્દાફાશ થયો છે, જેને જાણીને તંત્ર તો એચકાય ગયું, જ્યારે સ્થાનિકોમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે ઉભી કરાયેલ એક ધાર્મિક સ્થાનની અંદર લાખો રૂપિયાના લક્ઝરી બિલ્ડિંગ અને આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી…