ધંધુકામાં વિકાસનો નવો અધ્યાય : લવિંગ્યા પાર્કનું લોકાર્પણ અને ભૂગર્ભ ગટર વિભાગ-2 માટે રૂ. 430 લાખના કામોનું ખાતમુહૂર્ત
ધંધુકા શહેરે આજે વિકાસના ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી. શહેરના ઇતિહાસમાં 31 ઑગસ્ટનો દિવસ સોનાના અક્ષરોમાં લખી શકાય તેવો રહ્યો. ભવાની મંદિર પાસે ભવ્ય લવિંગ્યા પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે શહેરને આધુનિક ગટર વ્યવસ્થા આપવા માટે ભૂગર્ભ ગટર વિભાગ-2 માટે રૂ. 430 લાખના ખર્ચે કામોના ખાતમુહૂર્તનો પણ ઉમંગભેર કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગ…