“સહકારથી સમૃદ્ધિ – 2025” : સિદ્ધપુર ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં સહકાર ક્ષેત્રના નવનવા દિશાસૂચનો સાથે ગુંજ્યો ઐતિહાસિક કાર્યક્રમ
ગુજરાતની ધરતી સહકારના મૂલ્યો પર ઊભેલી છે. “એક માટે બધા અને બધા માટે એક” નો સંદેશ સહકાર આંદોલનનું મૂળમંત્ર રહ્યું છે. આ જ સહકાર ભાવનાને વધુ ગાઢ બનાવવા અને ગામડાં સુધી સમૃદ્ધિના દ્વાર ખોલવા માટે સિદ્ધપુરના ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં “સહકારથી સમૃદ્ધિ – 2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક બેઠક નહોતો,…