જામનગર જિલ્લામાં “સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ” : સુરક્ષિત વાહનવ્યવહાર તરફ એક મજબૂત પગલું
જામનગર જીલ્લા પોલીસ દ્વારા આજ રોજ “સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ” નું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રાઇવનું મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો પર નિયંત્રણ લાવવાનો, વાહનવ્યવહારમાં શિસ્ત જાળવવાનો અને કાયદા વિરુદ્ધ ચાલનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર સાહેબ (IPS) તથા જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની સાહેબ (IPS) દ્વારા આપવામાં…