જેતપુરના જૂની સાંકળીમાંથી કપાસ ચોરી કરનાર બન્ને આરોપી પોલીસ સકંજામાં.
ચોરાઉ વાહન સાથે ફરી ચોરી કરવા ત્રાટકે તે પહેલાં તાલુકા પોલીસે ઝડપી લીધા. જેતપુર | તાલુકા જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મહેનતની કમાણી પર નજર રાખતા તસ્કરો સામે જેતપુર તાલુકા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જૂની સાંકળી ગામે ખેતરમાંથી કપાસની ગાંસડીઓની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ચોરાઉ વાહન તથા ચોરીમાંથી મળેલી રોકડ રકમ સાથે ઝડપી લીધા…