દાદાનું બુલડોઝર ફરી વળ્યું: જામનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન ઓપરેશન બચ્ચું નગરમાં તેજ ગતિએ આગળ વધ્યું
જામનગર શહેરમાં ફરી એક વખત શહેરના ગેરકાયદેસર બાંધકામો સામે મહાનગરપાલિકાનું બુલડોઝર ધસડી પડ્યું છે. હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરના બચ્ચું નગર વિસ્તારમાં વિશાળ પાયે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. “દાદાનું બુલડોઝર” તરીકે ઓળખાતા આવા ડ્રાઈવ એક તરફ શહેરી ગેરકાયદેસર વસવાટ સામે કડક કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ અનેક પરિવારો માટે આ ઘટનાએ…