ગીરના શાન ‘જય-વિરૂ’ની જોડી તૂટી: વિરૂના અવસાનથી સાવજપ્રેમીઓમાં શોકની લાગણી
ગુજરાતનું ગિર વન દેશનું એવું એકમાત્ર વસવાટ કરો તેટલું જંગલ છે, જ્યાં આજે પણ એશિયાટિક સિંહો પોતાનું વતન માને છે. ગુજરાત માટે ગીર માત્ર જંગલ નથી, તે ગૌરવ છે. એ એક આગવી ઓળખ છે — ‘સાવજની ભૂમિ’. ત્યારે અહીં રહેતા દરેક સિંહ સાથે લોકોનું એક ભાવનાત્મક જોડાણ બનતું જાય છે. સિંહપ્રેમીઓ માટે આજે એક દુ:ખદ…